International બંગાળની ખાડીમાં વાવાઝોડું, ગુજરાત પર સીધી અસર થવાની કેટલી શક્યતા છે? - BBC News ગુજરાતી ગુજરાતના સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ અને દેવભૂમિ દ્વારકા તથા જામનગરમાં કરા પડવાની ઘટનાઓ સામે આવી છે.
Source: BBC News November 2, 2026 at 7:46 AMઅરબી સમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને બંગાળની ખાડીની સિસ્ટમો સક્રિય થવાથી ગરમ અને ઠંડા પવનો ભેગા થતાં વાદળો બન્યાં હતાં.
રાજ્યમાં આગામી ત્રણથી ચાર નવેમ્બર સુધી છૂટોછવાયો વરસાદ રહેવાની અને ત્યારબાદ વરસાદનું જોર ઘટવાની શક્યતા છે.
બીજી તરફ બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશન સર્જાયું છે જે પ્રચંડ ચક્રવાતમાં ફેરવાઈને આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ત્રાટકવાની સંભાવના છે.
આ વાવાઝોડું વળાંક લેશે તો ગુજરાત પર તેની સીધી અસર થવાની શક્યતા ઓછી રહેલી છે.
ઇમેજ સ્રોત, ANI
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
વધુ શોધો લેટેસ્ટ વીડિયો, ટ્રકનો ભયંકર અકસ્માત, ડ્રાઇવર કેવી રીતે બચ્યા?, અવધિ 0,26 વીડિયો, બંગાળની ખાડીમાં વાવાઝોડાનો ખતરો, ગુજરાતમાં વરસાદ પડશે કે નહીં?, અવધિ 1,02 વીડિયો, વિદ્યાર્થીઓ અને નાગરિકો કેમ આ દેશની રાજધાનીની દીવાલોને રંગી રહ્યા છે?, અવધિ 0,53 વીડિયો, બંગાળની ખાડીમાં વાવાઝોડું, ગુજરાત પર શું થશે અસર?, અવધિ 7,27